ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે માંગણઈ કરી છે કે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતીને ભારત રત્ન આપવામાં આવે.
તેમણે આજે સોશિયલ મીડિયા પર આ અંગેનુ નિવેદન કરીને મહિલા સશક્તિકરણનો હવાલો આપ્યો હતો.તેમણએ કહ્યુ હતુ કે, સોનિયા ગાંધી અને માયાવતીએ મહિલા સશક્તિકરણમાં મોટુ યોગદાન આપ્યુ છે.આ બંને મોટા રાજનેતાઓ છે.સોનિયા ગાંધીની રાજનીતિ સાથે કદાચ કોઈ સંમત ના હોય તેવુ બની શકે છે પણ મહિલા સશક્તિકરણમાં તેમણે કરેલા કામને કોઈ નકારી શકે તેમ નથી.આજે તેમને નારીવાદની મૂર્તિ તરીકે જોવામાં આવે છે.