ભારતીય અમેરિકન ગીતા ગોપીનાથ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર હશે. તે જ્યોફ્રી ઓકામોટો નું સ્થાન લેશે. ગુરુવારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઓકામોટા જલ્દી જ પોતાનું પદ છોડી દેશે, ત્યારબાદ ગીતા ગોપીનાથ તેમની જગ્યાએ કાર્યભાર સંભાળશે. તે અત્યાર સુધી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ચીફ ઈકોનોમિસ્ટ તરીકે કામ કરતી હતી.