ગિરનાર રોપ-વેનો પ્રોજેક્ટ પૂર્ણ થઇ ચૂક્યો છે. હવે માત્ર તેના લોકાર્પણની જ રાહ બાકી છે. તંત્ર દ્વારા તે પણ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આગામી 24 ઓક્ટોબરના વડાપ્રધાન અને 2007માં કરેલા તેમણે ખાતમુહુર્તનું ઉદઘાટન પણ તેમના જ હસ્તે દિલ્હીથી કરવામાં આવશે. આ લોકાર્પણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રુપાણી જુનાગઢ ગિરનાર રોપ-વે સમયે હાજરી આપશે.
રોપ-વે પર 25 ટ્રોલી લગાડી દેવામાં આવી છે. છેલ્લા એનઓસી થોડા દિવસમાં તે પણ આવી જશે જે હવે સ્થાનિકો માટે ખુલ્લો મુકવામાં આવશે જેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા શરુ કરી દેવામાં આવશે. આગામી 24 ઓક્ટોબરના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી બેઠા બેઠા ગિરનાર રોપ વેનું લોકાર્પણ કરશે જ્યારે રુપાણી જૂનાગઢ ગિરનાર રોપ-વે ખાતે હાજર રહેશે.