રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી બાળકીનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જેના લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને ગોત્રી વિસ્તારમાં દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે.