પરિક્રમા રૂટ પરના બાવર કાટ વિસ્તારની ઘટના 11 વર્ષીય બાળકીને દીપડાએ ફાડી ખાધી રાજુલાથી પરિવાર સાથે બાળકી પરિક્રમા કરવા આવી હતી દીપડાએ બાળકીને ઉઠાવી 50 મીટર જંગલમાં ઢસેડી વન વિભાગનો સ્ટાફ પહોંચ્યો ઘટના સ્થળે બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો ઘટનાના પગલે CCF સહિતનો સ્ટાફ પહોચ્યો હોસ્પિટલ દીપડાને પકડવા પરિક્રમા રૂટ પર વન વિભાગે મુકયા પાંજરા