યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ. ગિજુભાઈ બધેકાને ''મૂછાળી મા'ના હુલામણા નામથી ઓળખવામાં આવે છે. આજે ભાવનગરની દક્ષિણા મૂર્તી સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ 15મી નવેમ્બર સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મદિવસને ગુજરાતમાં 'બાળવાર્તા દિન' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતુ કે, યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મદિવસ 15મી નવેમ્બરને ગુજરાત રાજ્યમાં 'બાળવાર્તા દિન' તરીકે ઉજવવામાં આવશે.