રાજ્યની વિવિધ જેલોમાં બંધ કેદીઓને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે મોટી ગિફ્ટ મળશે.કુલ મળીને 1200 કેદીઓને સ્થાપના દિવસ નિમિત્તે તેમની સજા માફ કરીને છોડી મુકવામાં આવશે. મુખ્યમંત્રી અશોક ગહેલોટે કરેલી પહેલ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકાર દ્વારા કહેવામાં આવ્યુ છે કે, 30 માર્ચે રાજસ્થાન દિવસ પહેલા કેદીઓને મુક્ત કરવામાં આવે તેવી શક્યતાઓ છે.જેલમાંથી એવા કેદીઓને છોડી મુકવાનુ નક્કી કરાયુ છે કે જેમનુ જેલમાં આચરણ સારુ રહ્યુ છે અને જેમણે મોટાભાગની સજા કાપી લીધી છે.ઉપરાંત જે ગંભીર બીમારીથી પિડાય છે અને વૃધ્ધ છે.