-
ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ-જીફા- દ્વારા 16 ડિસે.ના રોજ રવિવારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હેતલ ઠક્કર અને અરવિંદ વેગડા આયોજીત આ કાર્યક્રમમાં ગુજરાતી કલાકારોને પ્રોત્સાહિત કરવાની સાથે નોમિનેટ થયેલી ગુજરાતી ફિલ્મોમાંથી પસંદ કરાયેલી ફિલ્મોને પુરસ્કારોથી સન્માનિત કરાશે. 2017-18માં કુલ 82 ગુજરાતી ફિલ્મો રજૂ થઇ હતી. તેમાંથી 27 ફિલ્મો આઇકોનિક પુરસ્કાર માટે નોમિનેટ થઇ છે.