કોંગ્રેસ સાંસદ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદને મંગળવારે બપોરે જમ્મૂ એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. આઝાદ જમ્મૂ પ્રદેશ કોંગેસ કમિટી મુખ્યાલયમાં આયોજીત થનારી બેઠકમાં ભાગ લેવા ગયા હતા. તેમને જમ્મૂ એરપોર્ટ પરથી પરત દિલ્હી મોકલી દેવામાં આવ્યા હતા. આ પગેલા ગુલામ નબી આઝાદ અને જમ્મૂ-કાશ્મીર કોંગ્રેસ પ્રમુખ ગુલામ અહમદ મીરને શ્રીનગર એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. તેઓ જમ્મૂ-કાશ્મીરમાથી કલમ 370 હટાવ્યા બાદ પ્રથમવાર ગુરૂવારે શ્રીનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા.