કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે અમારું લક્ષ્ય NDAને કેન્દ્રમાં ફરીથી સરકાર બનાવવાથી રોકવાનું છે. તેમનું કહેવું છે કે ચૂંટણી પછી કોંગ્રેસના પક્ષમાં લોકોની સહમતી બનશે તો જ તેઓ સરકારનું નેતૃત્વ કરવા માટે તૈયાર થશે, પરંતુ જો વડાપ્રધાન પદની ઓફર નહીં મળે તો પણ તેમના પક્ષ માટે આ વાત કોઈ મોટો મુદ્દો નહીં હોય.
બિહારની રાજધાની પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં આઝાદે કહ્યું કે, લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થતાં પહેલા પીએમ પદ માટે સામાન્ય સહમતિની સ્વાગત કરવામાં આવશે, પરંતુ વડાપ્રધાનની ખુરશીની રજૂઆત નહીં કરવા પર પાર્ટી તેને મુદ્દો નહીં બનાવે.