તબલીગી જમાતના મરકઝમાં સામેલ થયેલા લોકોને શોધીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ગાઝિયાબાદની હોસ્પિટલમાં રાખવામાં આવેલા દર્દીઓને લઈને ફરિયાદ આવી છે કે તેઓ આઈસોલેશન વોર્ડમાં પેન્ટ વિના ફરી રહ્યા છે, નર્સ પાસે અશ્લીલ માગણીઓ કરી રહ્યા છે અને સાથે જ તેમને ખરાબ ઈશારા કરી રહ્યા છે. આ સિવાય તેઓ અશ્લીલ ગીતો સાંભળીને પણ વાતાવરણને ખરાબ કરી રહ્યા છે. નર્સની લેખિત ફરિયાદ હેઠળ પોલીસે 6 લોકો વિરુદ્ધ FIR નોંધી છે.