ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં આવેલા કનવાણી પુસ્તા ઝૂંપડપટ્ટીમાં સોમવારે બપોરે ભીષણ આગ લાગી હતી.આગને કારણે 40થી 50 ઝૂપડા બળીને ખાખ થઈ ગયા હતા. પરંતુ એટલું જ નહીં આગ બાજુમાં આવેલી ગૌશાળામાં ફેલાઈ હતી અને જોતજોતામાં ત્યાં રહેલી ગાયોને ચપેટમાં લઈ લીધી હતા. આગને કારણે નજીકના ગૌશાળામાં 100થી વધારે ગાયો જીવતી સળગી ગઈ હતી. અત્યાર સુધીમાં લગભગ 49 ગાયોના મોત થયાના અહેવાલ છે. ડઝનેક ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવામાં રોકાયેલા છે.