Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મણિપુર મુદ્દે સતત સાતમાં દિવસે સંસદમાં ઘમસાણની સ્થિતિ જોવા મળી હતી. રાજ્યસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. આ પહેલા લોકસભાની કાર્યવાહી શરૂઆત થતાં જ વિપક્ષના હોબાળાને લીધે સ્પીકરે 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી હતી જે થોડીવારમાં જ શરુ થશે. સ્પીકરે આ દરમિયાન વિપક્ષને સવાલ પણ કર્યો હતો કે તેમણે ગૃહની કાર્યવાહી થવા દેવી છે કે નહીં? આ પહેલા I.N.D.I.A ગઠબંધનના સાંસદો સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું અને ગૃહમાં PM મોદીના મણિપુર પરના નિવેદનની માંગ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ