લોકસભા અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આવ્યા બાદ ચૂંટણી પંચને વેરિફિકેશન માટે ૧૦ અરજીઓ મળી છે. જેમાં ઇવીએમમાં નોંધાયેલા મતોના આંકડા અને વીવીપેટની સ્લીપોને મેળવવા એટલે કે મેમરી વેરિફિકેશન કરાવવાની માગણી કરવામાં આવી છે. મુખ્યત્વે એકથી ત્રણ બૂથોના ઇવીએમ મશીન અને સ્લીપોને મેળવવાની માગણી કરવામાં આવી છે. જેને વેરિફિકેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે.