દિલ્હી હાઈકોર્ટે એરપોર્ટ અને એરક્રાફ્ટમાં કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરનારા હવાઈ પ્રવાસીઓ સામે કડકાઈનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે ફ્લાઇટ દરમિયાન મુસાફરો દ્વારા યોગ્ય રીતે માસ્ક ન પહેરવા બદલ ભારે દંડ ફટકારવાનું કહ્યું છે. સાથે જ કોર્ટે કહ્યું છે કે કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરનાર મુસાફરને વિમાનમાંથી જ હટાવી દેવામાં આવે. હવાઈ મુસાફરી દરમિયાન કોવિડ પ્રોટોકોલના