ફેસ્ટિવ સિઝનની શરૂઆત થવા જઇ રહી છે. આ દરમિયાન હોન્ડા કાર પર 4 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જૂની કારને એક્સચેન્જ કરીને વધારાનું ડિસ્કાઉન્ટ પણ લઈ શકાય છે. જો કે કંપનીની તમામ ઑફર 30 સપ્ટેમ્બર સુધી માન્ય છે. ચાલો જાણીએ ઑફર્સ વિશે.
Honda Amaze: હોન્ડાની આ કાર પર કુલ 42 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર નવી કારની ખરીદી પર 12000 રૂપિયાની એક્સટેન્ડેડ વોરન્ટી મળશે. આ ઉપરાંત હોન્ડા કેર મેઇટેનન્સ પ્રોગ્રામ 3 વર્ષ માટે 16000 રૂપિયામાં પણ ઉપલબ્ધ છે. જૂની કારના એક્સચેન્જ પર ચોથા અને 5 માં વર્ષ માટે 12000 રૂપિયા સુધીની વોરંટી ઉપલબ્ધ છે. આ સિવાય 30000 રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ છે.
Honda Jazz :આ કારમાં 25,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ છે, જ્યારે જૂની કારની આપ-લે કરવામાં આવે તો 25,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ હોઈ શકે છે.
Honda WR-V : હોન્ડાની આ કાર પર 25,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ છે જ્યારે એક્સચેન્જ ઑફર હેઠળ 20,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ છે.
Honda City : આ કાર પર કેશ ડિસ્કાઉન્ટની વાત કરવામાં આવે તો તમને 30,000 રૂપિયા મળી રહે છે, જ્યારે એક્સચેન્જ ઑફરથી 32,000 રૂપિયાની વધારાની રાહત મળશે.
Honda BR-V: આ કાર પર 1.10 લાખ રૂપિયા સુધીનો લાભ મળી શકે છે. નવી બીઆર-વી ખરીદીને જૂની કાર એક્સચેન્જ પર રૂ.33500 સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, 50000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ અને રૂ.26500 ની એસેસરીઝ આપવામાં આવી રહી છે.
Honda Civic :આ કારમાં શરતો સાથે 2 લાખ 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Honda CR-V : આ કારમાં શરત અનુસાર 4 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હોન્ડાની આ તમામ ઑફર લોકેશન અને વેરિએન્ટ અનુસાર બદલાઈ શકે છે