પશ્ચિમ જર્મનીના હેજે શહેરમાં રવિવારે બપોરે સાડા ત્રણ વાગે એક નાનું એરક્રાફ્ડ સેસના ભીડવાલાં વિસ્તારમાં ક્રેશ થી ગયું હતું. આ ઘટનામાં એક બાળક સહિત 3 લોકોના મોત થયા છે. તે સિવાય ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે વૈસરકુપેમાં લેન્ડિંગનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે પાયલેટ એરક્રાફ્ટ પર નિયંત્રણ ગુમાવી દીધું હતું. માનવામાં આવે છે કે, લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં થોડી ગરબડી થઈ હતી. પાયલટે લેન્ડિંગના બે વખત પ્રયત્ન કર્યા હતાં પરંતુ સફળતા મળી નહતી.