-
ગુજરાતના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન માટે ગુજરાત અને મહારાષ્ટ્રના મોટા ભાગના ખેડૂતો પોતાની જમીન માટે કાયદાકીય લડત લડી રહ્યાં છે ત્યારે વડોદરા નજીક આ પ્રોજેક્ટ માટે જમીનની જરૂર પડતા મૂળ પાદરાના અને જર્મનીમાં જઇને વસેલા એનઆરઆઇ મહિલા સવિતાબેને પોતાની માલિકીની જમીન બુલેટ ટ્રેન માટે સામે ચાલીને આપી છે. તેમણે 11.94 એકર જમીન આપી છે. જમીનના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરીને તેઓ જર્મની પરત પણ જતા રહ્યાં છે. જર્મનીમાં તેઓ રેસ્ટોરન્ટનો બિઝનેસ કરે છે.