નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરૂદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. સામાન્ય વ્યક્તિઓ પર પોલીસ FIR દર્જ કરી ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે જ્યારે બોલિવૂડ સાથે સંકળાયેલા લોકોએ પણ વિરોધને કારણે કામ ગુમાવવુ પડે છે. એવામાં હવે IIT મદ્રાસના જર્મન વિદ્યાર્થીને CAA વિરૂદ્ધ પ્રદર્શન કરવા માટે અધિકારીઓએ ભારત છોડવાનો આદેશ આપ્યો છે, જે બાદ વિદ્યાર્થીએ પોતાનો કોર્સ વચ્ચે છોડી પરત ફરવુ પડ્યુ છે.