ચીનમાંથી શિફ્ટ થઇ રહેલી કંપનીઓને આકર્ષવામાં ભારતને સફળતા મળી રહી છે તેવી લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જર્મન ફૂટવેર બ્રાન્ડ વોન વેલ્સે પોતાનું પ્રોડ્કશન યુનિટ ચીનથી ભારત શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ કંપની ભારતના આગ્રામાં પોતાનું ઉત્પાદન એકમ શરૃ કરશે અને આ માટે તેણે લેટ્રિક ઇન્ડસ્ટ્રીઝ સાથે કરાર કર્યા છે.
વોન વેલ્સની ઓળખ હેલ્થી ફૂટવેર બ્રાન્ડ તરીકેની છે. તેની પ્રોડક્ટ પગ, ઘૂંટણ અને બેક પેનમાં રાહત આપવાનું કાર્ય કરે છે. સમગ્ર વિશ્વમાં 80 દેશોમાં આ બ્રાન્ડની વસ્તુઓ વેચાય છે. લગભગ 10 કરોડ લોકો તેના વપરાશકારો છે.