પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની સાથે અન્ય મોરચે સામાન્ય રાહત મળતા ભારતમાં જૂન મહિનામાં મોંઘવારીમાં સામાન્ય રાહત મળી છે. જોકે જથ્થાબંધ ભાવાંક જૂન મહિનામાં 15%થી ઉપર રહ્યો છે
ગુરૂવારે જાહેર થયેલ સરકારી આંકડા અનુસાર દેશમાં હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસ(WPI) અગાઉના મહિનાના રેકોર્ડ સ્તરેથી સામાન્ય ઘટીને 15.18% રહ્યો છે. મે મહિનામાં WPI ઈન્ડેકસ 15.88%ના દરે ત્રણ દાયકાની ટોચે જોવા મળ્યો હતો.