દેશના પહેલાં સીડીએસ જનરલ બિપિન રાવતે આર્મી ચીફ પરથી પોતાના વિદાય સંદેશમાં ત્રણ વર્ષના કાર્યકાળ અને નવા પડકારો અંગે કહ્યું. જનરલ રાવતે સીડીએસ પદને માત્ર એક હોદ્દો ગણાવતા કહ્યું કે શફળતાની પાછળ જવાનો અને અધિકારીઓનો સહયોગ હોય છે. વિદાય સંદેશમાં જનરલ રાવતે તમામ સૈન્યકર્મીઓ અને તેમના પરિવારવાળોનો આભાર માન્યો.