રેસ્ટલર બબીતાઅને ગીતા ફોગાટની કઝિન બહેન રિતિકા ફોગટે કુશ્તીની મેચમાં હારી જતા પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. રિતિકાએ ફાઈનલમાં હાર સહન નહી થતા સોમવારે રાત્રે ફાંસી લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રિતિકાએ પોતાના ફુવા મહાવીર ફોગાટના ગામ બલાલી સ્થિત મકાનમાં ફાંસી લગાવી લીધી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પોતાના પરિવારજનોને સોંપી દીધો છે.