વર્ષના પ્રથમ કવાર્ટરમાં જીડીપી કોરોના લોકડાઉનને પગલે માઇનસ ૨૪.૪ ટકા રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ એપ્રિલથી જૂન, ૨૦૨૧ સુધીના સમયગાળામાં જીડીપી ૨૧.૪ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જીડીપીમાં ઝડપી વૃદ્ધિ અર્થતંત્ર પાટા પર આવી ગયું હોવાના સંકેત મળી રહ્યાં છે.
કેન્દ્ર સરકારના સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ કવાર્ટરમાં જીડીપી ૩૨.૩૮ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ કવાર્ટરમાં ૨૬.૯૫ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. એટલે કે ગયા વર્ષના પ્રથમ કવાર્ટરની સરખામણીમાં ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં ૨૦.૧ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.