કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર દેશની કથળી રહેલી અર્થવ્યવસ્થા અને બેંકિગ સિસ્ટને લઇને મોદી સરકારને આડે હાથ લીધી હતી.
રાહુલ ગાંધીએ આજે સવારે ટ્વીટ કરી બેંકો મુસીબતમાં છે અને જીડીપી પણ. દેશમાં આ પહેલા આટલી મોંધવારી અને બેકારી ક્યારેય નહતી.
દેશમાં બેંકની કથળતી વ્યવસ્થા અને ઘટી રહેલા જીડીપીના કારણે જનતાનુ મનોબળ તુટી રહ્યું છે, ઉપરાંત સામાજીક ન્યાયને દિવસેને દિવસે કચડવામાં આવી રહ્યું છે. આ વિકાસ છે કે વિનાશ?