લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિ વ્યાખ્યાન દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે દેશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશની અંદર ભારે અફરાતફરી જોવા મળી રહી છે, આજે યુવાનો ક્લાસરૂમની બદલે રોડ પર આવી ગયા છે અને તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ રસ્તાઓ ઉપર ઉતરવાના કારણે હોસ્પિટલમાં ભરતી છે. આમ જોઇએ તો હજું પણ એક મોટો વર્ગ ક્લાસરૂમમાં રહીને કરિયાર બનાવવા અને ભારતને આગળ વધારવાની કોશિષ કરી રહ્યો છે... ભારત પહેલા પણ ઘણી બધી સમસ્યાઓમાંથી બહાર આવી ચૂક્યું છે અને આ સમસ્યામાંથી પણ છૂટકારો મેળવી લેશે.