આખરે એવું તે કયું કારણ હતું કે, ભારતે ICC વર્લ્ડ કપમાં 4 વિકેટકીપર મેદાનમાં ઉતાર્યા, જ્યારે મોટી સંખ્યામાં પ્રતિભાશાળી ખેલાડી આપણી બેંચ સ્ટ્રેંથનો હિસ્સો હતો. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે, ટીમ પ્રબંધને આજે નહીં તો કાલે આ વાતનો જવાબ આપવો પડશે.
એ અલગ વાત છે કે, ICC વર્લ્ડ કપ પૂર્ણ થઈ ગયો છે. ભારતીય ટીમ આગળના પ્રવાસ પર નીકળી ચૂકી છે. શનિવારથી તેનો કેરેબિયાઈ પ્રવાસ શરૂ થઈ રહ્યો છે, તેમ છતા વર્લ્ડ કપમાંથી ભારતની નિરાશાજનક વિદાઈનું દુઃખ કરોડો ભારતીયોના મનમાં આજે પણ કાયમ છે. એવામાં ખરાબ ટીમ સંયોજન સાથે જોડાયેલા એક મહત્ત્વના સવાલના જવાબની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે.