અદાણીના ચેરપર્સન ગૌતમઅદાણીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પાંચ વર્ષમા બે લાખ કરોડ રુપિયાનું રોકાણ કરવાનો ઇરાદો જાહેર કર્યો છે. કચ્છના ખાવડામા રિન્યુઅએબલ એનર્જી ઉપરાંત ગુજરાતમા સિમેન્ટ, ગ્રીન ટેકનોલોજી ક્ષેત્રે રોકાણ કરશે.

Copyright © 2023 News Views