નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ વિશાખાપટ્ટનમમાં ગુરુવારે થયેલી ગેસ ગળતરની ઘટનામાં કેન્દ્ર, એલજી પોલીમર્સ ઈન્ડિયા પ્રા., કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ અન્યને શુક્રવારે નોટિસ ફટાકરી છે. વિશાખાપટ્ટનમાં બનેલી આ ગોઝારી ઘટનામાં 11 લોકોના મોત થયા હતા તેમજ 1,000 જેટલા લોકો ગેસ ગળતરથી પ્રભાવિત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
NGTએ એલજી પોલીમર્સ ઈન્ડિયા પ્રા.ને મૃતકોને વચગાળાના વળતર પેટે 50 કરોડ જમા કરાવવા પણ આદેશ કર્યો છે.