માર્ચના પ્રથમ દિવસે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હી અને મુંબઈમાં 25.5 રૂપિયાનો આ વધારો જોવા મળ્યો છે. જે બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1795 રૂપિયા અને મુંબઈમાં 1749 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 24 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને તેની કિંમત 1911 રૂપિયા થઈ ગઈ. જ્યારે ચેન્નાઈમાં માર્ચ મહિનામાં આ 23.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને તેની કિંમત 1960.50 રૂપિયા થઈ ગઈ છે