ન્યૂ દિલ્હીના અકબર રોડ પર સ્થિત ‘ગરવી ગુજરાત ભવન તૈયાર થઈ ગયું છે. જેનું બીજી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કેબિનેટના મંત્રીઓ પણ દિલ્હીમાં યોજાનારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજ્ય સરકારે પણ આ પ્રસંગને લઈને દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘બ્રાન્ડ ગુજરાત’ કાર્યક્રમનું આયોજન પણ કર્યું છે.