નવરાત્રિ માં મોટા ગરબા આયોજકોએ આ વર્ષે પીછેહઠ કરી છે. કોરોનાની ત્રીજી સંભવિત લહેરના સંકટને કારણે અનેક મોટા ગરબા આયોજકોએ આ વર્ષે પણ ગરબા નહિ યોજવાનું નક્કી કર્યું છે. તેમાં અમદાવાદ ના બે મોટી ક્લબના ગરબા નહિ યોજાય.
અમદાવાદમાં ખેલૈયા રસિકો માટે નવરાત્રિને લઇ નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ક્લબોમાં આ વર્ષે નવરાત્રિનું આયોજન નહિ થાય. રાજપથ (rajpath club) અને કર્ણાવતી કલબ (karnavati club) માં આ વર્ષે નવરાત્રિના ગરબા (garba) નું આયોજન નહિ કરાય. સરકાર જો છૂટ આપે છતાં આ બંને ક્લબ નવરાત્રિનું આયોજન નહિ કરે. આ વિશે ક્લબ તરફથી કહેવામાં આવ્યું કે, 15 હજાર જેટલા સભ્યો હોવાથી નવરાત્રિ યોજવી શક્ય નથી.