અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં સી એમ ઝવેરી નામનો જ્વેલર્સનો શો રુમ ધરાવતા મહેશભાઇ રાણપરાની હત્યા કેસમાં વિશાલ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. 12 મે 2014માં મહેશભાઇ રાણપરાને વિશાલ ગોસ્વામીએ લેન્ડલાઇન પર ફોન કરીને ધમકી આપી હતી. હું વિશાલ ગોસ્વામી બોલુ છુ પ્રોકેશન મનીની 50 લાખ રકમ મોકલાવી દો કહીને વિશાલ ગોસ્વામી ફોન પર અપશબ્દો બોલવા લાગ્યો હતો. બીજા દિવસે ફરી વિશાલ ફોન કરીને બીજા ‘પ્રકાશ સોનીની જે સ્થિતિ થઇ તે તારી પણ કરી દઇશ ’ કહીને ધમકી આપી હતી.