Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • રાજસ્થાનના સીકરના અજીતગઢમાં ધો. 12મા ભણતી સગીરા છાત્રા પર શાળાના ડિરેક્ટર અને શિક્ષક દ્વારા ગેંગરેપની ઘટના બહાર આવી છે. વારંવાર દુષ્કર્મના પગલે છાત્રા ગર્ભવતી થતાં આ બન્ને દ્વારા તેનું બળજબરીથી ગર્ભપાત કરાયું હોવાની હકીકત પણ છાત્રાએ દર્શાવી છે. પોલીસે આ ગુનામાં જગદિશ યાદવ અને જગતસિંહ સામે કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ છાત્રાને એક્સ્ટ્રા વર્ગ માટે વહેલી બોલાવતા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ