Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે ભગવાન જગન્નાથજીની 142મી પરંપરાગત રથયાત્રાનો પાવન પર્વ છે. આજે જેઠ સુદ પૂનમથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજી સરસપુર ખાતેના તેમના મોસાળમાં પંદર દિવસ રહેવા જશે. જગન્નાથજી મંદિરે જળયાત્રામાં 15 ગજરાજ,108 ધજા, 600 ધજા પતાકા, અખાડા, નૃત્યમંડળી તથા રાસમંડળી સાથે મંદિરેથી નીકળીને સાબરમતી નદીમાં સોમનાથ ભુદરના આરે જળ ભરવા માટે ગયા હતાં. સોમનાથ ભુદરના આરેથી 108 ધડામાં જળ ભરવામાં આવ્યાં હતાં. જ્યાં નાયબ મુખ્યમમંત્રી નિતીન પટેલે સાબરમતીના કિનારે સોમનાથ ભુદરના આરે ગંગાપૂજન કર્યું હતું. ત્યારબાદ 108 કળશ જળ ભર્યા બાદ ભગવાન જગન્નાથની ષોડસોપચાર પૂજન વિધી કરી મહાજલાઅભિષેક પણ કરવામાં આવ્યો છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ