રાજ્યમાં વધુ એક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. સુરતમાં એક બાળકી પર 6 નરાધમોએ વિવિધ જગ્યાએ લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પોલીસે નોંધી હતી જે બાદ હાલમાં પ્રાપ્ત માહિતી મુજબ પોલીસે તમામ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એક બાજુ દીકરીઓ તેમજ મહિલાઓ માટે નવી નવી યોજનાઓ જાહેર કરી બેટી પઢાઓ, બેટી બચાવો જેવા સૂત્રો પોકારવામાં આવતા હોય અને બીજી તરફ બાળકીઓ પર ગુનાખોરો બેખોફ બળાત્કારની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે છતાં સરકાર બીજા રાજ્યોની તુલના કરવામાંથી ઊંચી નથી આવતી!