Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીમાં ફરી એક વખત નિર્ભયા કાંડ જેવી સામુહિક બળાત્કારની ઘટના ઘટી છે. દિલ્હીના આઈટીઓ પર ઓડિશાની એક રિસર્ચર યુવતી પર સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો ત્યાર પછી એક બળાત્કારી ઓટો ચાલક યુવતીને સરાય કાલેખાં વિસ્તારમાં પડતી મુકીને ભાગી છૂટયો હતો. બળાત્કારની આ ઘટનાથી યુવતીની માનસિક સ્થિતિ કથળી ગઈ હતી. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ