ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં 2018માં એક સગીરા પર ગેંગરેપ બાદ હત્યાના કેસમાં ત્રણ શખ્સોને ફાંસીની સજા કોર્ટે ફટકારી છે. બુલંદશહરના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ (પોક્સો-2) રાજેશ પરાશરે ત્રણેય આરોપીઓને દોષીત ઠેરવી ફાંસીની સજા ફટકારી છે.
ત્રણેય નરાધમોએ બુલંદશહરમાં જાન્યુઆરી 2018માં એક સગીરા પર ગેંગરેપ બાદ હત્યા કરી હતી. આરોપીઓના નામ ઝુલ્ફીકાર અબ્બાસી, દિલશાન અબ્બાસી, મલાની છે અને ત્રણેય બુલંદશહરના રહેવાસી છે. ત્રણેય શખ્સોએ યુવતીનું કારમાં અપહરણ કર્યું હતું, યુવતી ટયૂશનેથી પરત ફરી રહી હતી ત્યારે આ ઘટનાને અંજામ આપ્યો હતો.