અરબી સમુદ્રમાં લો પ્રેસર બનવાના કારણે ગુજરાતના દરિયાકાઠાંના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર તા. 11-6-2019 થી તા. 14-6-2019 દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેસર ઉદભવવાની શક્યતા છે. જે 70થી 80 કિ.મી. ઝડપે પવન ફુકાવાની શક્યતા છે.
જણાવી દઈએ કે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત 12 અને 13 જૂનના દિવસે ભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન ખાતાએ વર્ણવી છે.