Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે.  પરંતુ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે નહીં. કારણ કે, વેબસાઈટ પર પરિણામ જોવાની પદ્ધતિ અને અધિકાર શાળાઓને જ અપાયો છે. તો આ વર્ષ માસ પ્રમોશન આપી વિદ્યાર્થીઓને પાસ કરાયા છે. ગ્રેડ સિસ્ટમથી જાહેર થતા પરિણામમાં કેટલા વિદ્યાર્થીઓને કેટલા ગ્રેડ મળ્યા તેના આંકડાઓ પણ જાહેર કર્યા છે. આ વર્ષ ધોરણ-10ના  કુલ 8 લાખ 57 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરાયા છે. 17186 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે. જ્યારે સૌથી વધુ 1,85,266 વિદ્યાર્થીઓ C1 ગ્રેડ સાથે પાસ થયા છે.
સામાજિક વિજ્ઞાનમાં 27,913 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, ગણિતમાં 26,809 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, વિજ્ઞાનમાં 20,865 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. જ્યારે 1,73,732 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ