Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીનગર રેલ્વે સ્ટેશનને રી-ડેવલોપ કરવાનો પ્રોજેક્ટ ડિસેમ્બર 2018 સુધીમાં પુરો કરાશે તેમ રેલ્વે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાનીએ અમદાવાદની મુલાકાત દરમિયાન એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રોજેકટને લઈ ટેન્ડર પ્રકિયા ચાલી રહી છે અને અમદાવાદ રેલવે સ્ટેશનનું પણ રી- ડેવલોપમેન્ટ કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ