ગાંધીનગર મહાપાલિકાના મહાજંગ માટે આજે રવિવારે મતદાન યોજાયું છે અને સવારથી જ મતદારો મતદાન કરવા માટે ઉમટી રહ્યા છે. છેલ્લી ઘડીના પ્રચાર માટે ભાજપ , કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ (AAP) એડી ચોટીનું જોર લગાવ્યું હતું. મહાપાલિકામાં આવતા પાંચ વર્ષ માટે કોણ મેદાન મારશે અને કોણ ઘર ભેગુ થશે અને કોણ અપસેટ સર્જશે જેવા અનેક સવાલોના જવાબ પાંચમી ઓક્ટોબરે મળી જશે. આજ સાંજ સુધીમાં તમામ ઉમેદવારોના ભાવી ઇવીએમમમાં સીલ થઈ જશે.