ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરા બાએ પણ 99 વર્ષની વયે મતદાન કરવા આવ્યા હતા. હીરા બાએ પોતાના પરિવારના સહારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેમણે રાયસણની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે.