Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીનગર : રાજ્યમાં કૂદકે અને ભૂસકે વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણના પગલે હવે ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં આ ચૂંટણી આગામી 18મી એપ્રિલના રોજ યોજાનારી હતી. જોકે, કેસની સંખ્યામાં અચાનક હનુમા છલાંગ લાગતા તંત્ર મૂંઝવણમાં મૂકાઈ ગયું હતું. દરમિયાન રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષ દ્વારા આ વિકટ સ્થિતિમાં ચૂંટણીઓ ન યોજવા માટે ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી.
દરમિયાનમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ રાજ્ય ચૂંટણીપંચને આ ચૂંટણી મોકૂફ રાખવા માટે રજૂઆત કરી હતી. આ ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઓ અંગે મુખ્યમંત્રીની રજૂઆતો અને કૉંગ્રેસની રજૂઆત બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ