રાજ્યમાં કોરોના વાયરસના વેક્સીનેશન વચ્ચે પંચાયત વિભાગના આરોગ્ય હસ્તકના કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર હતા. એક તરફ આજે 25મી જાન્યુઆરીએ સાંજે 6.00 વાગ્યા સુધીમાં રાજ્યમાં 92 હજાર કરતા વધુ કોરોના વૉરિયર્સને વેક્સીન અપાઈ ચુકી છે ત્યારે આ હડતાલ સમેટવા અને તેમને વેક્સીનેશનની કામગીરીમાં જોતરવા માટે સરકાર પ્રયત્નશીલ હતી. ત્યારે કર્મચારીઓએ દ્વારા આ હડતાલ બિન શરતી પાછી ખેંચવામાં આવી છે.