નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં જાહેરાત કરતા જણાવ્યું કે, 'ખેડૂતોનાં ખેતરમાં નાના ગોડાઉન ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્ર્કચર બનાવવા માટે એકમ દીઢ ત્રીસ હજારની સહાય આપવામાં આવશે. જેમાં એનએની મંજૂરીમાં મુક્તિ આપવામાં આવશે. જે માટે 300 કરોડની જોગવાઇ આપવામાં આવી.'