નાણામંત્રીએ જણાવ્યું કે, 'ગુજરાતનાં ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ મળે છે. જે માટે 1000 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે તેમણે કહ્યું કે, જે ખેડૂતો પાક વીમો લેવા ઇચ્છતા હશે તેમને મદદ કરવા માટે પાક વિમાનું પ્રિમીયમ ભરવા 1190 કરોડની જોગવાઇ કરવામાં આવી.'