ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસને કારણે મુશ્કેલી વધી છે. આ માટે જ અમદાવાદમાં શુક્રવાર સાંજના નવ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી સળંગ 57 કલાકનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. બીજી તરફ કોરોનાના કેસ વધતા ગાંધીનગર ખાતે આવેલું અક્ષરધામ 30મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.