રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ આજે કોરોનાની રસી લીધી છે. ગાંધીનગર પાસે આવેલા ભાટ ગામની એપોલો હોસ્પિટલ ખાતે સવારે રસી લીધી છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે સીએમ રૂપાણીએ તમામ સિનીયર સિટીઝનને વેકસીન લેવા અનુરોધ કર્યો છે. ગુજરાતના 60 લાખ જેટલા વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા અપીલ કરી છે.