શહેરમા દારૂની મહેફિલ માણતા નબીરા અને યુવતીઓ મળીને કુલ 13 લોકોને ઈન્ફોસિટી પોલીસે પકડી પાડ્યા છે. શહેરના સરગાસણ સ્વાગત એફોર્ડ એફોર્ડ સોસાયટીના ફ્લેટ નંબર એક્સ-501માં દારૂની પાર્ટી ચાલી રહી હતી. જ્યાં દારૂની મહેફિલ માણી રહેલામાં 9 યુવતી અને 4 યુવકો મળીની ધરપકડ કરવામાં આવી હતી.